ઈ-મેઈલ ક્વિઝ / E-mail quiz for all competitive exams

E-mail Quiz

  • નમસ્કાર અધિકારી મિત્રો ઈ-મેઈલ ટોપીક ના પ્રશ્નોની ટેસ્ટ ક્વિઝ સ્વરૂપે આપવા માટે નીચે આપેલ Start બટન પર ક્લિક કરો.
  • ટેસ્ટ આપતા પહેલા PDF અથવા તો લખાણ સ્વરૂપે આખો ટોપિક વાંચી લેશો તો બધા જ પ્રશ્નો સાચા પડશે.
  • PDF કે લખાણ વાંચવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
ટોપીક વાંચવા માટેClick Here
PDF માટેClick Here
E-mail
96
Created on By educationvala13

E-mail Quiz (ઈ-મેઈલ ક્વિઝ) / E-mail question-answer (ઈ-મેઈલ સવાલ-જવાબ)

1 / 40

ઈ-મેઈલ સેવા બંધ કરવા માટે ક્યાં ઓપ્શન નો ઉપયોગ કરવામાં આવે છે ?

2 / 40

kachabadam@gmail.com ઈ-મેઈલ એડ્રેસમાં યુઝરનું નામ / યુઝર આઈડી કયું છે ?

3 / 40

ઈ-મેઈલ એડ્રેસમાં .(ડોટ) પછી શું હોય છે ?

4 / 40

ઈ-મેઈલ મોકલતી વખતે કઈ વસ્તુ આપમેળે જ ભરાઈ જાય છે ?

5 / 40

કોઈ પણ ઈ-મેઈલનો જવાબ દેવા માટે ક્યાં ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

6 / 40

ઈ-મેઈલ સેવા ચાલુ કરવા માટે ક્યાં ઓપ્શન નો ઉપયોગ કરવામાં આવે છે ?

7 / 40

નીચેનામાંથી કયા ઈ-મેઈલ માટેના પ્રોટોકોલ છે ?

8 / 40

Bcc નુ પૂરું નામ શું છે ?

9 / 40

ડિલીટ કરેલા ઈ-મેઈલનો સંગ્રહ ક્યાં થાય છે ?

10 / 40

ઈ-મેઈલ દ્વારા મોકલેલા સંદેશાઓ ખોવાઈ જવાની સંભાવના કેવી થઈ જાય છે ?

11 / 40

E-mail નું પૂરું નામ શું છે ?

12 / 40

E-mail ના જન્મદાતા કોણ છે ?

13 / 40

કયો શબ્દ ઈ-મેઈલ એડ્રેસના બીજા ભાગ સાથે સંકળાયેલ છે ?

14 / 40

ઈ-મેઈલ દ્વારા કોઈપણ ડોક્યુમેન્ટ ફાઈલને મોકલવા માટે ક્યાં ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

15 / 40

કોઈપણ E-mail એડ્રેસમાં કેટલા ભાગો હોય છે ?

16 / 40

નીચેનામાંથી કયું ઈ-મેઈલ ક્લાઈન્ટનુ ઉદાહરણ છે ?

17 / 40

મેસેજ કમ્પોઝિશન વિન્ડો માં ઈ-મેઈલ મોકલનાર નુ સરનામું નીચેનામાંથી ક્યાં જોવા મળે છે ?

18 / 40

ઈ-મેઈલ ને સ્વીકારવા માટે કયો / ક્યાં પ્રોટોકોલ વપરાય છે ?

19 / 40

ઈ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય શકે ?

20 / 40

ઈ-મેઈલ ને મોકલવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે ?

21 / 40

Spam mail નુ બીજું નામ શું છે ?

22 / 40

Cc નુ પૂરું નામ શું છે ?

23 / 40

ઈ-મેઈલ એડ્રેસમાં @ ની સાઈન પહેલા શું હોય છે ?

24 / 40

E-mail ના પિતા કોણ છે ?

25 / 40

ડિલીટ થઈ ગયેલા ઈ-મેઈલ પાછા ક્યાંથી મેળવી શકાય છે ?

26 / 40

ઈ-મેઈલ રીડર ઈ-મેઈલ સર્વર સાથે વાતચીત કરવા માટે વિશેષ ભાષાઓનો ઉપયોગ કરે છે, તેને શું કહેવામાં આવે છે ?

27 / 40

નીચેનામાંથી સાચું ઈ-મેઈલ એડ્રેસ કયું છે ?

28 / 40

SMTP નુ પૂરું નામ જણાવો.

29 / 40

E-mail ના જનક કોણ છે ?

30 / 40

નીચેનામાંથી કયું E-mail સર્વિસ પ્રોવાઈડરનું ઉદાહરણ છે ?

31 / 40

સાદી ટપાલ સેવાને લોકો ક્યાં નામે ઓળખાવા લાગ્યા ?

32 / 40

મેસેજ કમ્પોઝિશન વિન્ડો માં ઈ-મેઈલ મેળવનાર નુ સરનામું નીચેનામાંથી ક્યાં જોવા મળે છે ?

33 / 40

ડીલીટ કરેલા મેસેજનો સંગ્રહ Trash માં કેટલા દિવસ સુધી થાય છે ?

34 / 40

@ સાઈન ની શોધ ક્યાં વર્ષમાં થઈ હતી ?

35 / 40

E-mail ને ગુજરાતીમાં શુ કહે છે ?

36 / 40

E-mail એક _______ છે.

37 / 40

ઈ-મેઈલ ને મોકલવા માટે ક્યાં ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

38 / 40

મોકલનાર વતી નવો E-mail બનાવવા કે મોકલવાના આદેશને શું કહેવામાં આવે છે ?

39 / 40

નવું ઈ-મેઈલ બનાવવા માટે ક્યાં ઓપ્શન નો ઉપયોગ કરવામાં આવે છે ?

40 / 40

  • સૌ પ્રથમ E-mail ક્યારે મોકલવામાં આવ્યો હતો ?

Your score is

The average score is 56%

0%

YouTube માં વિડિયો જોવા માટે

E-mail YouTube video

1 thought on “ઈ-મેઈલ ક્વિઝ / E-mail quiz for all competitive exams”

Leave a Comment

error: Content is protected !!