Noble prize
સંસ્થા | પસંદગી ક્ષેત્ર | દેશ |
નોબેલ એસેમ્બલી કારોલિન્સ્કા ઈન્સ્ટિટ્યુટ | ચિકિત્સા (તબીબી) | સ્વીડન |
રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સિસ | અર્થશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર | સ્વીડન |
સ્વિડિશ એકેડમી | સાહિત્ય | સ્વીડન |
નોર્વેજીયન નોબૅલ કમિટી | શાંતિ | નોર્વે |
ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2022
- એલેન એસ્પેક્ટ
- જ્હોન એફ. ક્લોઝર
- એન્ટોન ઝીલિંગર

રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2022
- કેરોલીન આર.બર્ટોઝી
- મોર્ટન મેલ્ડલ
- કે. બેરી શાર્પલેસ

ચિકિત્સામાં નોબેલ પુરસ્કાર 2022
- સ્વાંતે પાબો

સાહિત્યમાં નોબેલ પુરસ્કાર 2022
- એની એર્નોક્સ

નોબેલ શાંતિ પુરસ્કાર 2022
- એલેસ બિયાલિઆત્સ્કી
- રશિયન માનવાધિકાર સંગઠન મેમોરિયલ
- યુક્રેનિયન માનવ અધિકાર સંસ્થા સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ

Noble Prize Quiz
નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય
- રવીન્દ્રનાથ ટાગોર (1913): સાહિત્ય માટે
- સીવી રામન (1930): ભૌતિકશાસ્ત્ર માટે
- મધર ટેરેસા (1979): શાંતિ માટે
- અમર્ત્ય સેન (1998) : અર્થશાસ્ત્ર માટે
- કૈલાશ સત્યાર્થી (2014): શાંતિ માટે
ભારતીય મૂળના વિદેશી નાગરિક તરીકે નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ
- હરગોવિંદ ખુરાના (1968) : ચિકિત્સા માટે
- સુબ્રમણ્યમ ચંદ્રશેખર (1983) : ભૌતિક વિજ્ઞાન માટે
- વી.એસ. નાઈપોલ (2001) : સાહિત્ય માટે
- વેંકટરામન રામકૃષ્ણન (2009) : રસાયણ વિજ્ઞાન માટે
- અભિજિત બેનર્જી (2019) : અર્થશાસ્ત્ર માટે