01 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • કોલસા મંત્રાલય દ્વારા રોકાણકાર પરિષદનું આયોજન
  • હરિમૌન શક્તિ સંયુક્ત લશ્કરી કવાયત
  • વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાનો કાર્યકાળ
  • ઈ-ગવર્નન્સ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ
  • અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડે તેનું પ્રથમ લોન્ચ પેડ સ્થાપ્યું
  • ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ આઈ હેવ ઈલેક્ટ્રીક ડ્રીમ્સ
  • નેશનલ કેડેટ કોર્પ્સ સ્થાપના દિવસ
  • એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022
  • ક્લીન-એ-થોન
  • બાજરી વર્ષ
વિષયકરંટ અફેર્સ
તારીખ01/12/2022 (ગુરુવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

11
Created on By educationvala13

01 December current affairs quiz

01 December current affairs quiz

1 / 10

તાજેતરમાં કયા મંત્રાલયે ઈ-ગવર્નન્સ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ જીત્યો ?

2 / 10

કઈ રાજ્ય સરકારે ક્લીન-એ-થોનનું આયોજન કર્યું ?

3 / 10

કોલસા મંત્રાલય 1 ડિસેમ્બર 2022ના રોજ કયા શહેરમાં રોકાણકાર પરિષદનું આયોજન કરશે ?

4 / 10

તાજેતરમાં કયા શહેરમાં અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડે તેનું પ્રથમ લોન્ચ પેડ સ્થાપ્યું છે ?

5 / 10

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાનો કાર્યકાળ કેન્દ્ર સરકાર દ્વારા ક્યા સુધી લંબાવવામાં આવ્યો છે ?

6 / 10

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

7 / 10

તાજેતરમાં નેશનલ કેડેટ કોર્પ્સના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ?

8 / 10

નીચેનામાંથી કયો દેશ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022નું આયોજન કરશે ?

9 / 10

ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ આઈ હેવ ઈલેક્ટ્રીક ડ્રીમ્સ કઈ ભાષામાં બનાવવામાં આવી છે ?

10 / 10

ભારતે કયા દેશ સાથે હરિમૌન શક્તિ સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ?

Your score is

The average score is 37%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/mmTBbHiZeyA

Leave a Comment

error: Content is protected !!