01 February current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • છોકરીઓ માટે પ્રોજેક્ટ એસ્પિરેશન
  • ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં પુરૂષ સિંગલ્સ
  • “યંગ ગ્લોબલ પોલીસ લીડર્સ કાર્યક્રમ
  • ચંદ્રશેખર આઝાદ ઈકો પાર્ક એન્ડ કોલ મ્યુઝિયમ
  • નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
  • મહિલા ક્રિકેટરોના સન્માન માટે ડેબી એચ મેડલ
  • “ઉત્કૃષ્ટ ખાદી” ફેશન શો
  • ભારતીય ક્રિકેટરની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ
  • ગુજરાતના નવા DGP
  • વિશ્વ રક્તપિત્ત દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ01/02/2023 (બુધવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
8
Created on By educationvala13

01 February current affairs quiz

01 February current affairs quiz in gujarati

1 / 10

મહિલા ક્રિકેટરોના સન્માન માટે કયા દેશે ડેબી એચ મેડલની જાહેરાત કરી છે ?

2 / 10

તેલંગાણામાં કઈ યુનિવર્સિટીએ છોકરીઓ માટે પ્રોજેક્ટ એસ્પિરેશન શરૂ કર્યો છે ?

3 / 10

ગુજરાતના નવા DGP તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ?

4 / 10

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કયા રાજ્યના ધારવાડમાં "નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી"નો શિલાન્યાસ કર્યો છે ?

5 / 10

ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં પુરૂષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે ?

6 / 10

વિશ્વ રક્તપિત્ત દિવસ ક્યાં દિવસે ઉજવવામાં આવે છે ?

7 / 10

મહાનદી કોલફિલ્ડ્સે કયા રાજ્યમાં "ચંદ્રશેખર આઝાદ ઈકો પાર્ક એન્ડ કોલ મ્યુઝિયમ"નું નિર્માણ કર્યું છે ?

8 / 10

સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ખાદી (CoEK) દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં "ઉત્કૃષ્ટ ખાદી" નામના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું ?

9 / 10

કયા શહેરમાં ઈન્ટરપોલના "યંગ ગ્લોબલ પોલીસ લીડર્સ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ?

10 / 10

તાજેતરમાં ક્યાં ભારતીય ક્રિકેટરે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ?

Your score is

The average score is 60%

0%

Current affairs PDF

Current affairsPDF
01 February 2023Download

Leave a Comment

error: Content is protected !!