આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- વાયુસેનાની સંયુક્ત કવાયત ગરુડ VII
- કોમન ક્રેડિટ પોર્ટલ ‘સફલ’
- સૌથી ઊંચી શિવ પ્રતિમા
- IIFT કેમ્પસનું ઉદ્ઘાટન
- સિમબેક્સ 2022 કવાયત
- પાલતુ કૂતરાઓની નોંધણી ફરજિયાત
- કોવિડ સામે પ્રથમ ‘ઇન્હેલેબલ વેક્સિન’
- C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ
- ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR)
- રાષ્ટ્રીય એકતા દિવસ
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 01/11/2022 (મંગળવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |