02 February current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • એરફોર્સના નવા વાઈસ ચીફ
  • ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટરના પ્રથમ CEO
  • T20 ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર
  • FIH પ્રેસિડેન્ટ એવોર્ડ 2023
  • સૂર્યનું અવલોકન કરનાર પ્રથમ ભારતીય અવકાશ મિશન
  • “લાડલી બહના” યોજના
  • ટાટા સ્ટીલ ચેસ માસ્ટર્સ
  • આંધ્ર પ્રદેશની નવી રાજધાની
  • રાષ્ટ્રીય મહિલા આયોગ
  • ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ02/02/2023 (ગુરુવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
3
Created on By educationvala13

02 February current affairs quiz

02 February current affairs quiz in gujarati

1 / 10

કયા ખેલાડીએ ટાટા સ્ટીલ ચેસ માસ્ટર્સ 2023 જીત્યો છે ?

2 / 10

સૂર્યનું અવલોકન કરનાર પ્રથમ ભારતીય અવકાશ મિશનનું નામ શું છે ?

3 / 10

કઈ રાજ્ય સરકારે "લાડલી બહના" યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે ?

4 / 10

ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

5 / 10

એરફોર્સના નવા વાઈસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 10

ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટરના પ્રથમ CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

7 / 10

FIH પ્રેસિડેન્ટ એવોર્ડ 2023 કોને એનાયત કરવામાં આવ્યો છે ?

8 / 10

તાજેતરમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગના 31મા સ્થાપના દિવસને કોણે સંબોધિત કર્યું ?

9 / 10

T20 ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યો છે ?

10 / 10

તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કયા શહેરને રાજ્યની નવી રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

Your score is

The average score is 47%

0%

Current affairs PDF

Current affairsPDF
02 February 2023Download

Leave a Comment

error: Content is protected !!