02 September 2022 Current Affairs Quiz

આજના કરંટ અફેર્સ ના મહત્વના મુદ્દાઓ

  • એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ટોચના ટેક્નોલોજી હબની યાદી
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર
  • ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત કવાયત “વજ્ર પ્રહાર”
  • વિશ્વના ત્રીજા સૌથી ધનિક (અમીર) વ્યક્તિ
  • 500 અટલ ટિંકરિંગ લેબ સ્થાપવાની જાહેરાત
  • મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO
  • મુખ્યમંત્રી ઉદ્યોગ ખિલાડી ઉન્નયન યોજના
  • અવકાશમાં જનાર પ્રથમ મૂળ અમેરિકન મહિલા
  • રાજીવગાંધી ગ્રામીણ ઓલિમ્પિક રમતો
  • આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય અને ગ્રામીણ અર્થવ્યવસ્થાના અગ્રણીનું અવસાન
વિષયકરંટ અફેર્સ
તારીખ02/09/2022
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)
02/09/2022

Current Affairs Quiz

દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી કરંટ અફેર્સ ની ક્વિઝ આપવા માટે નીચે આપેલા સ્ટાર્ટ બટન પર ક્લિક કરો.

33
Created on By educationvala13

02 September 2022 Current Affairs Quiz

02 September 2022 Current Affairs Quiz in Gujarati

1 / 10

1) અવકાશમાં જનાર પ્રથમ મૂળ અમેરિકન મહિલા કોણ હશે ?

2 / 10

2) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર કોણ બન્યો છે ?

3 / 10

3) નીતિ આયોગે કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 500 અટલ ટિંકરિંગ લેબ સ્થાપવાની જાહેરાત કરી છે ?

4 / 10

4) આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય અને ગ્રામીણ અર્થવ્યવસ્થાના અગ્રણી નિષ્ણાતોમાંના એક એવા કયા વ્યક્તિનુ અવસાન થયું ?

5 / 10

5) કઈ રાજ્ય સરકાર દ્વારા રાજીવગાંધી ગ્રામીણ ઓલિમ્પિક રમતો શરૂ કરવામાં આવી છે ?

6 / 10

6) કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ઉદ્યોગ ખિલાડી ઉન્નયન યોજના શરૂ કરી છે ?

7 / 10

7) ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત કવાયત "વજ્ર પ્રહાર" કયા રાજ્યમાં યોજાયો છે ?

8 / 10

8) મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

9 / 10

9) બેઈજિંગ પછી એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ટોચના ટેક્નોલોજી હબની યાદીમાં કયું / ક્યાં ભારતીય શહેર ટોચ પર છે ?

10 / 10

10) બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર ક્યાં ભારતીય ઉદ્યોગપતિ વિશ્વના ત્રીજા સૌથી ધનિક (અમીર) વ્યક્તિ બન્યા છે ?

Your score is

The average score is 75%

0%

YouTube માં Video જોવા માટે

https://youtu.be/is9AfyDQYVg
02 September 2022 Current Affairs

1 thought on “02 September 2022 Current Affairs Quiz”

Leave a Comment

error: Content is protected !!