03 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

વિષયકરંટ અફેર્સ
તારીખ03/12/2022 (શનિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq
  • પેરા સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ
  • WHO દ્વારા રોગનું નવું નામ Mpox
  • 1 વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ
  • વિસ્તારા એરલાઈન્સ એર ઈન્ડિયા સાથે મર્જ
  • ભારત સરકાર દ્વારા 100 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય
  • ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની કર્ણાટક શાખાના નવા પ્રમુખ
  • ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલ
  • હોર્નબિલ ફેસ્ટિવલ 2022
  • નવી ચેતના અભિયાન
  • નવા મહેસૂલ સચિવ

Current affairs Quiz

11
Created on By educationvala13

03 December current affairs quiz

03 December current affairs quiz in gujarati

1 / 10

નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા નવી ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?

2 / 10

ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની કર્ણાટક શાખાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

3 / 10

નીચેનામાંથી કોણે નવા મહેસૂલ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો ?

4 / 10

નીચેનામાંથી કયું રાજ્ય 23મા હોર્નબિલ ફેસ્ટિવલ 2022નું આયોજન કરશે ?

5 / 10

નીચેનામાંથી કયા રાજ્યમાં ડિસેમ્બર 2022માં ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ?

6 / 10

વિશ્વ એઈડ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

7 / 10

નીચેનામાંથી કયો દેશ 1 ડિસેમ્બર 2022 ના રોજ 1 વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ કરશે ?

8 / 10

તાજેતરમાં કયા દેશને ભારત સરકાર દ્વારા 100 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપવામાં આવી હતી ?

9 / 10

તાજેતરમાં કયા વર્ષ સુધીમાં વિસ્તારા એરલાઈન્સ એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે ?

10 / 10

તાજેતરમાં WHO એ નીચેનામાંથી કયા રોગનું નવું નામ Mpox જાહેર કર્યું છે ?

Your score is

The average score is 63%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/omZqsMVn4l4

Leave a Comment

error: Content is protected !!