03 February current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  1. શિક્ષકો માટે જીવન વિદ્યા શિબિર
  2. ત્રિશાકરી પ્રહાર
  3. ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ આર્કિટેક્ચર પર બે દિવસીય કોન્ફરન્સ
  4. સૌથી વધુ કોલેજો ધરાવતું રાજ્ય
  5. પુમા ઈન્ડિયાની મહિલા ક્રિકેટર બ્રાન્ડ એમ્બેસેડર
  6. સંસદમાં બજેટ રજૂ કરનાર
  7. 46મા આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન
  8. યુકેમાં “ઈન્ડિયા યુકે એચીવર્સ ઓનર્સ” દ્વારા “લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ”
  9. એરો ઈન્ડિયા શો 2023
  10. વિશ્વ વેટલેન્ડ ડે
વિષયકરંટ અફેર્સ
તારીખ03/02/2023 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
12
Created on By educationvala13

03 February current affairs quiz

03 February current affairs quiz in gujarati

1 / 10

અખિલ ભારતીય સર્વેક્ષણ 2020-2021 મુજબ, કયા રાજ્યમાં સૌથી વધુ કોલેજો છે ?

2 / 10

વિશ્વ વેટલેન્ડ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ?

3 / 10

કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશએ શાળાના શિક્ષકો માટે જીવન વિદ્યા શિબિરનું આયોજન કર્યું છે ?

4 / 10

સ્પોર્ટ્સ બ્રાન્ડ પુમા ઈન્ડિયાએ કઈ મહિલા ક્રિકેટરને તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે ?

5 / 10

46મા આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું ?

6 / 10

તાજેતરમાં યુકેમાં "ઈન્ડિયા યુકે એચીવર્સ ઓનર્સ" દ્વારા "લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

7 / 10

ભારતીય સેનાએ કયા રાજ્યમાં "ત્રિશાકરી પ્રહાર" લશ્કરી કવાયત હાથ ધરી છે ?

8 / 10

નીચેનામાંથી કયા શહેરમાં એરો ઈન્ડિયા શો 2023નું આયોજન કરવામાં આવશે ?

9 / 10

તાજેતરમાં 2023 નું બજેટ સંસદમાં કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું ?

10 / 10

કયા શહેરમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ આર્કિટેક્ચર પર બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ?

Your score is

The average score is 41%

0%

Current affairs PDF

03 February 2023Download

Leave a Comment

error: Content is protected !!