03 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • RTI જવાબદેહીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય
  • પાઠ્યપુસ્તકોમાં ફાતિમા શેખના યોગદાન પર એક પાઠનો સમાવેશ
  • ધનું યાત્રા
  • ભાવિ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટેના કરાર પર હસ્તાક્ષર
  • ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડનો હવાલો
  • 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સનું આયોજન
  • નીજાત અભિયાનને IACP એવોર્ડ 2022
  • રાજ્યમાં શહેરી સેવાઓ સુધારવા માટે 125 મિલિયન ડોલરની લોન પર હસ્તાક્ષર
  • નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધ્યક્ષ
  • ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
વિષયકરંટ અફેર્સ
તારીખ03/01/2023 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
5
Created on By educationvala13

03 January current affairs quiz

03 January current affairs quiz in gujarati

1 / 10

કયો દેશ 15-17 ફેબ્રુઆરી, 2023 દરમિયાન 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સનું આયોજન કરશે ?

2 / 10

આદિજાતિ બાબતોના મંત્રાલયે નીચેનામાંથી કોની સાથે ભાવિ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે ?

3 / 10

કયા રાજ્યમાં ધનું યાત્રા શરૂ થઈ ?

4 / 10

નીચેનામાંથી કયું રાજ્ય RTI જવાબદેહીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું છે ?

5 / 10

કઈ રાજ્ય સરકારે પાઠ્યપુસ્તકોમાં ફાતિમા શેખના યોગદાન પર એક પાઠનો સમાવેશ કર્યો છે ?

6 / 10

તાજેતરમાં ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ કયા રાજ્યમાં શહેરી સેવાઓ સુધારવા માટે 125 મિલિયન ડોલરની લોન પર હસ્તાક્ષર કર્યા છે ?

7 / 10

તાજેતરમાં ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડનો હવાલો કોણે સંભાળ્યો છે ?

8 / 10

"વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ" શીર્ષકના અહેવાલ મુજબ, કયા વર્ષ સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ?

9 / 10

હાલમાં જ કયા રાજ્યના નીજાત અભિયાનને IACP એવોર્ડ 2022 મળ્યો છે ?

10 / 10

તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Your score is

The average score is 48%

0%

PDF ડાઉનલોડ કરવા માટે

કરંટ અફેર્સPDF
03 જાન્યુઆરી 2023Download

Leave a Comment

error: Content is protected !!