03 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • “લક્ષ્મી ભંડાર” યોજનાને “સ્કોચ” એવોર્ડ
  • ઈન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલ “ઉદ્ભવ ઉત્સવ” 2022
  • ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર
  • FIFA U-17 મહિલા વિશ્વ કપ 2022 વિજેતા
  • રાણીપુર વાઘ રિઝર્વ
  • દેશના સૌથી મોટા ભુલભુલામણી બગીચા અને મિયાવાકી જંગલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન
  • દેશના સ્ટીલ મેન તરીકે ઓળખાતા વ્યક્તિનું નિધન
  • ફૂટબોલ4સ્કૂલ પહેલને લાગુ કરવા માટે FIFA અને AIFF સાથે એમઓયુ પર હસ્તાક્ષર
  • ચિનાબ વ્હાઈટ વોટર રાફ્ટિંગ ફેસ્ટિવલ
  • ઈન્ડિયન સ્પેસ કોન્ફરન્સ 2022
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ03/11/2022 (ગુરુવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

8
Created on By educationvala13

03 November current affairs quiz

03 November current affairs quiz in gujarati

1 / 10

ક્યા દેશે કોલંબિયાને 1-0 થી હરાવીને FIFA U-17 મહિલા વિશ્વ કપ 2022 જીત્યો છે ?

2 / 10

કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં રંજનગાંવ ખાતે રાજ્યના પ્રથમ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે ?

3 / 10

કયા શહેરમાં ઈન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલ "ઉદ્ભવ ઉત્સવ" 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે ?

4 / 10

ક્યા રાજ્યના એકતા નગરમાં, દેશના સૌથી મોટા ભુલભુલામણી બગીચા અને મિયાવાકી જંગલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

5 / 10

તાજેતરમાં રાણીપુરને કયા રાજ્યનું ચોથું અને દેશનું 53મું વાઘ રિઝર્વ બનાવવામાં આવ્યું છે ?

6 / 10

ચિનાબ વ્હાઈટ વોટર રાફ્ટિંગ ફેસ્ટિવલ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ?

7 / 10

દેશના સ્ટીલ મેન તરીકે ઓળખાતા કઈ વ્યક્તિનું તાજેતરમાં નિધન થયું છે ?

8 / 10

કયા કેન્દ્રીય મંત્રીએ ભારતમાં ફૂટબોલ4સ્કૂલ પહેલને લાગુ કરવા માટે FIFA અને AIFF સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા ?

9 / 10

નીચેનામાંથી કયા શહેરમાં ઈન્ડિયન સ્પેસ કોન્ફરન્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું ?

10 / 10

કઈ રાજ્ય સરકારની "લક્ષ્મી ભંડાર" યોજનાને "સ્કોચ" એવોર્ડ આપવામાં આવ્યો છે ?

Your score is

The average score is 63%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/gmHIRBln5HE

Instagram Post

https://www.instagram.com/p/Cke4IS0htUZ/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cke305hhThk/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cke3_a8hWAS/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!