03 September 2022 Current Affairs Quiz

આજના કરંટ અફેર્સ ના મહત્વના મુદ્દાઓ

  • ભારતનો સૌથી ઝડપી દોડવીર
  • વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક
  • થાઈલેન્ડમાં ભારતના રાજદૂત
  • નાસાનું આર્ટેમિસ મિશન
  • વિશ્વ નાળિયેર દિવસ
  • રેલવે સ્ટેશનો પર હવામાંથી પાણી બનાવવાનું મશીન
  • જૈવવિવિધતા સંરક્ષણ પરના એમઓયુ પર હસ્તાક્ષર
  • ભારતનો પ્રથમ અને વિશ્વનો સૌથી મોટો કાર્બન ફાઈબર પ્લાન્ટ
  • કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનના કોષાધ્યક્ષ (ખજાનચી)
  • “ઈન્ડિયન બેંકિંગ ઈન રેટ્રોસ્પેક્ટ-75 ઈયર્સ ઑફ ઈન્ડિપેન્ડન્સ” પુસ્તક
વિષયકરંટ અફેર્સ
તારીખ03/09/2022
પ્રશ્નો 10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)
03/09/2022

Current Affairs Quiz

ટેસ્ટ આપતા પહેલા 03 સપ્ટેમ્બર 2022નું કરંટ અફેર્સ વિગતવાર સમજૂતી સાથે વાંચવા માટે ઉપર ની લીંક પર ક્લિક કરો.

25
Created on By educationvala13

03 September 2022 Current Affairs Quiz

1 / 10

1) થાઈલેન્ડમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ?

2 / 10

2) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ક્યા રાજ્યમાં ભારતનો પ્રથમ અને વિશ્વનો સૌથી મોટો કાર્બન ફાઈબર પ્લાન્ટ બનાવશે ?

3 / 10

3) ભારતના કયા રાજ્યમાં વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક બનાવવામાં આવશે ?

4 / 10

4) કોના દ્વારા લખાયેલ પુસ્તક "ઈન્ડિયન બેંકિંગ ઈન રેટ્રોસ્પેક્ટ-75 ઈયર્સ ઑફ ઈન્ડિપેન્ડન્સ" પ્રકાશિત થયું છે ?

5 / 10

5) ભાજપના કયા સાંસદ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનના કોષાધ્યક્ષ(ખજાનચી) તરીકે ચૂંટાયા છે ?

6 / 10

6) તાજેતરમાં ભારતનો સૌથી ઝડપી દોડવીર કોણ બન્યો છે ?

7 / 10

7) નાસાએ નીચેનામાંથી કયાની મુલાકાત લેવા આર્ટેમિસ મિશન શરૂ કર્યું છે ?

8 / 10

8) દેશના છ રેલવે સ્ટેશનો પર હવામાંથી પાણી બનાવવાની મશીન લગાવવામાં આવશે, આ મશીનનું નામ શું છે ?

9 / 10

9) વિશ્વ નાળિયેર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

10 / 10

10) ભારતે તાજેતરમાં કયા દેશ સાથે જૈવવિવિધતા સંરક્ષણ પરના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ?

Your score is

The average score is 86%

0%

YouTube માં વિડિયો જોવા માટે :

https://youtu.be/Zkea04lLsrI
03 September 2022 Current Affairs Video

Leave a Comment

error: Content is protected !!