આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ઉત્તર ભારતના પ્રથમ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન
- માનગઢ ધામ રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર
- ઉત્તરપૂર્વનો પ્રથમ “એક્વા પાર્ક”
- જનજાતિય નૃત્ય ઉત્સવ અને “રાજ્યોત્સવ”નું આયોજન
- વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ
- ICAR-શેરડી સંવર્ધન સંસ્થાના પ્રથમ મહિલા નિર્દેશક
- એડવર્ડ એમ. કેનેડીને “ફ્રેન્ડ્સ ઓફ લિબરેશન વોર” એવોર્ડ
- “ભારતીય ભાષા દિવસ”
- ઈન્ડિયા વોટર વીકનું ઉદ્ઘાટન
- બળજબરીથી વિસ્થાપિત લોકો
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 04/11/2022 (શુક્રવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |