આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- હાઈડ્રોજન ટ્રેન શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ
- “મીટ ધ ચેમ્પિયન” પહેલ
- T20I ક્રિકેટમાં 3500 રન બનાવનાર બેટ્સમેન
- લૌઝેન ડાયમંડ લીગ 2022માં ભાલા ફેંક સ્પર્ધા
- www.swachhsagar.org વેબસાઈટનું અનાવરણ
- વિશ્વ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા
- સાયન્સ બિહાઈન્ડ સૂર્યનમસ્કાર” પુસ્તકનું અનાવરણ
- LCA Mark 2 ફાઈટર એરક્રાફ્ટના વિકાસને મંજૂરી
- ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલો ઓલિમ્પિક મ્યુઝિયમને ભેટ
- ફિલ્મફેર એવોર્ડ્સ 2022માં શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 05/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |