10 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ
  • ભારતના 79મા ગ્રાન્ડ માસ્ટર
  • જાતિ સર્વેક્ષણ
  • પૂર્વોત્તર કૃષિ કુંભ 2023
  • મહિલાઓને રોજગાર આપવાના સંદર્ભમાં ટોચ રહેલ શહેર
  • મધમાખી માટે વિશ્વની પ્રથમ રસીનો ઉપયોગ કરવાની મંજૂરી
  • 120 ફૂટ ઊંચી પોલો પ્રતિમાનું ઉદ્ઘાટન
  • પુસ્તક “ક્રાંતિકારી”
  • અત્યાધુનિક હોકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન
  • પ્રવાસી ભારતીય દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ10/01/2023 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
1
Created on By educationvala13

10 January current affairs quiz

10 January current affairs quiz in gujarati

1 / 10

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ભૂમિકા પર લખાયેલ પુસ્તક "ક્રાંતિકારી" કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ?

2 / 10

તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કયું ભારતીય શહેર મહિલાઓને રોજગાર આપવાના સંદર્ભમાં ટોચ પર છે ?

3 / 10

પ્રવાસી ભારતીય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

4 / 10

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કયા રાજ્યમાં "પૂર્વોત્તર કૃષિ કુંભ 2023"નું ઉદ્ઘાટન કર્યું ?

5 / 10

ઓડિશા રાજ્યના કયા શહેરમાં, અત્યાધુનિક હોકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

6 / 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કયા રાજ્યમાં 120 ફૂટ ઊંચી પોલો પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું છે ?

7 / 10

તાજેતરમાં કયા દેશે મધમાખી માટે વિશ્વની પ્રથમ રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે ?

8 / 10

ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

9 / 10

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જાતિ સર્વેક્ષણ શરૂ કર્યું છે ?

10 / 10

તાજેતરમાં ભારતના 79મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે ?

Your score is

The average score is 50%

0%

Current affairs PDF

Current affairsPDF
10 January 2023Download

Leave a Comment

error: Content is protected !!