આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ સ્થાપિત
- નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીના નવા અધ્યક્ષ
- દેશના પ્રથમ ડબલ ડેકર હાઈવેની જાહેરાત
- એક વર્ષમાં 1000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી
- ઓક્ટોબર મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ
- શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવાઓ માટે કેન્દ્ર સરકારનો એવોર્ડ
- શાળાના વિદ્યાર્થીઓ માટે દરરોજ 10 મિનિટનો યોગ અને ધ્યાન ફરજિયાત
- કાયદા પંચના નવા અધ્યક્ષ
- ફોર્બ્સની “વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર રેન્કિંગ 2022” માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નું સ્થાન
- વિશ્વ સેવા દિવસ