આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- જેલ કા ખાના (જેલનું ખાવાનું)” ને 5-સ્ટાર FSSAI રેટિંગ
- પીએમ-શ્રી યોજના (PM SHRI)
- લોકનાયક ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર
- બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર” એવોર્ડ
- કેનેડામાં ભારતના આગામી હાઈ કમિશનર
- ભારતના પ્રથમ બાયો વિલેજ
- નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત
- ભૂતપૂર્વ ભારતીય બોક્સરનું અવસાન
- આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
- નવી શાળા આરોગ્ય યોજના “સેહત”
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 10/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |
મસ્ત
Thank You So Much Sir 💐