11 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ICC હોલ ઓફ ફેમમાં સામેલ ક્રિકેટર
  • સમગ્ર રાજ્યમાં સોનાની સમાન કિંમત લાગુ કરનાર પ્રથમ રાજ્ય
  • 4000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ બેટ્સમેન
  • વિશ્વ વિજ્ઞાન દિવસ
  • આસિયાન-ભારત સ્મારક સમિટ
  • 2041 સુધીમાં કાર્બન ન્યુટ્રલ પ્રવાસન સ્થળ બનાવવાની જાહેરાત
  • ક્રિકેટર દ્વારા લખાયેલ “વિનિંગ ધ ઈનર બેટલ” નામનું નવું પુસ્તક
  • યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની ઑફિસ ઑફ ટેકનિકલ આસિસ્ટન્સની સહાયથી મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર ભારતનું બીજું શહેર
  • પ્રથમ કેરળ જ્યોતિ એવોર્ડથી સન્માનિત વ્યક્તિ
  • “ટ્રીઝ આઉટસાઈડ ફોરેસ્ટ ઈન ઈન્ડિયા” કાર્યક્ર
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ11/11/2022 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

9
Created on By educationvala13

11 November current affairs quiz

11 November current affairs quiz in gujarati

1 / 10

શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

2 / 10

સમગ્ર રાજ્યમાં સોનાની સમાન કિંમત લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

3 / 10

કયા ક્રિકેટર દ્વારા લખાયેલ "વિનિંગ ધ ઈનર બેટલ" નામનું નવું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે ?

4 / 10

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની ઑફિસ ઑફ ટેકનિકલ આસિસ્ટન્સની સહાયથી મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર ભારતનું બીજું શહેર કયું બન્યું છે ?

5 / 10

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કયા શહેરને 2041 સુધીમાં કાર્બન ન્યુટ્રલ પ્રવાસન સ્થળ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?

6 / 10

4000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે ?

7 / 10

કંબોડિયામાં આસિયાન-ભારત સ્મારક સમિટમાં ભારતનું નેતૃત્વ કોણ કરશે ?

8 / 10

કયા રાજ્ય સરકારે "ટ્રીઝ આઉટસાઈડ ફોરેસ્ટ ઈન ઈન્ડિયા" કાર્યક્રમ શરૂ કર્યો છે ?

9 / 10

પ્રથમ કેરળ જ્યોતિ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

10 / 10

તાજેતરમાં કયા ક્રિકેટરને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે ?

Your score is

The average score is 46%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/Fnxv40jtcEE

Leave a Comment

error: Content is protected !!