11 October current affairs

આજના કરંટ અફેસના મહત્વના મુદ્દા

  • ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ટ્રિબ્યુનલના પ્રમુખ
  • જાપાનમાં ભારતના આગામી રાજદૂત
  • 36મી નેશનલ ગેમ્સમાં યોગમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ
  • “વ્હાઈટ શિપિંગ ઈન્ફોર્મેશન એક્સચેન્જ” કરાર
  • દેખરેખ માટે નવી અદ્યતન સિસ્ટમ “દક્ષ”
  • 79 વર્ષની વયે જાણીતા અભિનેતાનું નિધન
  • વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ
  • “એન્ટી ડસ્ટ” અભિયાન
  • વિશ્વભરમાં ફરવા માટેના 20 દેશોની યાદીમાં શ્રીલંકાનું સ્થાન
  • INS તીર અને INS સુજાથા
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ11/10/2022 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

4
Created on By educationvala13

11 October current affairs quiz

11 October current affairs quiz in gujarati

1 / 10

ભારત અને કયા દેશે "વ્હાઈટ શિપિંગ ઈન્ફોર્મેશન એક્સચેન્જ" કરાર પર હસ્તાક્ષર કર્યા છે ?

2 / 10

સિબી જ્યોર્જને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

3 / 10

કેન્દ્ર સરકાર દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

4 / 10

તાજેતરમાં ભારતીય નૌકાદળના જહાજો INS તીર અને INS સુજાથા ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ સારથી સાથે તાલીમ વિનિમય મુલાકાત માટે કયા દેશમાં પહોંચ્યા ?

5 / 10

કોણે તાજેતરમાં દેખરેખ માટે નવી અદ્યતન સિસ્ટમ "દક્ષ" લોન્ચ કરી છે ?

6 / 10

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

7 / 10

કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા "એન્ટી ડસ્ટ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

8 / 10

માયસ્થેનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત અરુણ બાલીએ 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ?

9 / 10

વિશ્વભરમાં ફરવા માટેના 20 દેશોની યાદીમાં શ્રીલંકા કેટલામાં સ્થાને રહ્યું છે ?

10 / 10

36મી નેશનલ ગેમ્સમાં યોગમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ કોણ બન્યું છે ?

Your score is

The average score is 78%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/ZTSOFdJ8694

Instagram Post

https://www.instagram.com/p/Cjjssumo72g/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CjjsbwmqfMi/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CjjskQYo1gD/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!