12 December current affairs

  • ત્રણ દિવસીય હથિયાર ફાયરિંગ સ્પર્ધા
  • એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ
  • આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત પાસપોર્ટ યાદીમાં ભારતનો ક્રમ
  • સફાઈ કર્મચારી આયોગની સ્થાપના માટેના બિલને મંજૂરી
  • ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સ્થાપવાની મંજૂરી
  • 9મી આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પો 2022 નું ઉદ્ઘાટન
  • 17મા પ્રવાસી ભારતીય દિવસની યજમાની
  • પેરુ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
  • કાર્તિગાઈ દીપમ રથ ઉત્સવ
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી
વિષયકરંટ અફેર્સ
તારીખ12/12/2022 (સોમવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

3
Created on By educationvala13

12 December current affairs quiz

12 December current affairs quiz in gujarati

1 / 10

કઈ રાજ્ય સરકારે સફાઈ કર્મચારી આયોગની સ્થાપના માટેના બિલને મંજૂરી આપી ?

2 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં 9મી આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પો 2022 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

3 / 10

તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના કયા શહેરમાં ત્રણ દિવસીય હથિયાર ફાયરિંગ સ્પર્ધા યોજાઈ હતી ?

4 / 10

દિના બોલ્યુઆર્ટે કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ?

5 / 10

નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ કર્યું ?

6 / 10

ભારત સરકારે કેટલા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સ્થાપવાની મંજૂરી આપી છે ?

7 / 10

કયું શહેર જાન્યુઆરી 2023માં 17મા પ્રવાસી ભારતીય દિવસની યજમાની કરશે ?

8 / 10

આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત પાસપોર્ટ યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?

9 / 10

તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નીચેનામાંથી કયો પક્ષ જીત્યો ?

10 / 10

બે વર્ષના અંતરાલ પછી તાજેતરમાં કયા રાજ્યમાં કાર્તિગાઈ દીપમ રથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ?

Your score is

The average score is 43%

0%

YouTube માં વિડિયો જોવા માટે

Leave a Comment

error: Content is protected !!