12 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝન વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક
  • BCCIની પસંદગી સમિતિના અધ્યક્ષ
  • ભારત વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ
  • ગ્લોબલ લીડરશિપ માટેના પુરસ્કાર
  • એડિલેડ ઈન્ટરનેશનલ મેન્સ સિંગલ ટાઈટલ
  • છેરચેરા ઉત્સવ
  • ઓવરઓલ ચેમ્પિયનશિપ
  • ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત
  • વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ
  • વિશ્વ હિન્દી દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ12/01/2023 (ગુરુવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
2
Created on By educationvala13

12 January current affairs quiz

12 January current affairs quiz in gujarati

1 / 10

ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝન વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક કયા શહેરમાં યોજાશે ?

2 / 10

કઈ યુનિવર્સિટીએ 36માં ઈન્ટર યુનિવર્સિટી સાઉથ ઝોન યુથ ફેસ્ટિવલમાં "ઓવરઓલ ચેમ્પિયનશિપ" જીતી છે ?

3 / 10

તાજેતરમાં કયા ફૂટબોલ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ?

4 / 10

BCCIની પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે ?

5 / 10

એડિલેડ ઈન્ટરનેશનલ મેન્સ સિંગલ ટાઈટલ કોણે જીત્યું છે ?

6 / 10

વિશ્વ હિન્દી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

7 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં છેરચેરા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ?

8 / 10

ભારત સરકાર દ્વારા કયા શહેરમાં બે દિવસીય "વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ"નું આયોજન કરવામાં આવશે ?

9 / 10

હાર્વર્ડ લો સ્કૂલ સેન્ટર દ્વારા "ગ્લોબલ લીડરશિપ માટેના પુરસ્કાર" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

10 / 10

ભારત કયા દેશને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે ?

Your score is

The average score is 55%

0%

Current affairs PDF

Current affairsPDF
12 January 2023Download

Leave a Comment

error: Content is protected !!