આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- નિક્ષય 2.0 પોર્ટલ
- પુધુમાઈ પેન” (આધુનિક મહિલા) યોજના
- IndiGo એરલાઈન્સના નવા CEO
- વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
- ડાયમંડ લીગ ટ્રોફી જીતનાર પ્રથમ ભારતીય
- સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંક 2021માં ભારતનો ક્રમ
- 26 દેશો માટે સફળતાપૂર્વક સાયબર સુરક્ષા કવાયત
- મોંગોલિયાના રાષ્ટ્રપતિ દ્વારા રાજનાથ સિંહને ઘોડો ભેટ
- પદ્મશ્રી એવોર્ડ વિજેતા ભોજપુરી લોકનૃત્યકારનું નિધન
- ભારતીય ગાયક શ્રદ્ધાંજલિ આપવા ગૂગલે ડૂડલ બનાવ્યું
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 12/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |