13 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના મેનેજિંગ ડિરેક્ટર
  • પ્રેસિડેન્શિયલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
  • યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે 2022 કોન્ફરન્સ
  • મિરેકલ ઓફ ફેસ યોગા પુસ્તકનું વિમોચન
  • ફેડરલ રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય મૂળના મહિલા વાઈસ ચેરમેન
  • 43મું ઈન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ
  • મૈંડુસ ચક્રવાત
  • ફુટબોલાર એડન હેઝાર્ડે નિવૃત્તિ જાહેર કરી
  • સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી
  • યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે
વિષયકરંટ અફેર્સ
તારીખ13/12/2022 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

2
Created on By educationvala13

13 December current affairs quiz

13 December current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત સર્જાયું છે ?

2 / 10

યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ?

3 / 10

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કયા શહેરમાં "યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે 2022" કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ?

4 / 10

ઈન્ટરેશનલ વન ડે ક્રિકેટ માં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યો છે ?

5 / 10

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 10

કયા દેશના એડન હેઝાર્ડે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ?

7 / 10

કયા શહેરમાં 43મું ઈન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ સ્થાપવામાં આવશે ?

8 / 10

ફેડરલ રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય મૂળના મહિલા વાઈસ ચેરમેન કોણ બન્યા છે ?

9 / 10

કયા ભારતીય-અમેરિકનને અમેરિકાનો "પ્રેસિડેન્શિયલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ" એવોર્ડ આપવામાં આવ્યો છે ?

10 / 10

કોના દ્વારા લખાયેલ પુસ્તક "મિરેકલ ઓફ ફેસ યોગા" નું વિમોચન કરવામાં આવ્યું છે ?

Your score is

The average score is 60%

0%

Leave a Comment

error: Content is protected !!