13 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ભારતીય ક્રિકેટર દ્વારા પ્રો. કેકે અબ્દુલ ગફારની આત્મકથા પ્રકાશિત
  • ગ્લોબલ સિટી અભિયાન
  • ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર
  • સહર્ષ યોજના
  • રાજ્યની પ્રથમ ઈ-કોર્ટ (ઈ-અદાલત)
  • ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના સીએમડી
  • હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2023
  • સ્વદેશ દર્શન 2.0 યોજના
  • ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર
  • રાષ્ટ્રીય યુવા દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ13/01/2023 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
1
Created on By educationvala13

13 January current affairs quiz

13 January current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં કર્ણાટકના કયા બે શહેરોને "સ્વદેશ દર્શન 2.0 યોજના" હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે ?

2 / 10

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના સીએમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

3 / 10

રાષ્ટ્રીય યુવા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

4 / 10

કયા ફિલ્મના "નાટુ-નાટુ" ગીત ને તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર મળ્યો છે ?

5 / 10

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?

6 / 10

કયા ભારતીય ક્રિકેટર દ્વારા પ્રો. કેકે અબ્દુલ ગફારની આત્મકથા પ્રકાશિત કરવામાં આવી છે ?

7 / 10

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) મુજબ, 2022 માં ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું છે ?

8 / 10

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં 'ગ્લોબલ સિટી અભિયાન' શરૂ કર્યું છે ?

9 / 10

કયા રાજ્યની ઉસ્માનાબાદ જિલ્લા અદાલત તાજેતરમાં રાજ્યની પ્રથમ ઈ-કોર્ટ (ઈ-અદાલત) બની છે ?

10 / 10

શાળા કક્ષાએ સામાજિક અને ભાવનાત્મક શિક્ષણ આપવા માટે કઈ રાજ્ય સરકારે "સહર્ષ યોજના" શરૂ કરી છે ?

Your score is

The average score is 90%

0%

Current affairs PDF

Current affairsPDF
13 January 2023Download

Leave a Comment

error: Content is protected !!