આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ફાલ્ગુ નદી પર ભારતના સૌથી મોટા રબર ડેમનું ઉદ્ઘાટન
- યુએન માનવ અધિકાર પંચના નવા વડા
- “બેંક ઓન વ્હીલ્સ” વાન નું અનાવરણ
- “રેસિડેન્ટ્સ સેફ્ટી એન્ડ સિક્યુરિટી એક્ટ” બહુહેતુક ઓનલાઈન પોર્ટલ
- ભારતના ભૂતપૂર્વ નેવી ચીફ લાંબાને “મેધવી સેવા મેડલ”
- કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન
- વરસાદી જળ સંગ્રહ યોજના
- ઓસ્ટ્રેલિયાના ખેલાડીની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ
- ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના
- દેશનું પ્રથમ નેશનલ ઈલેક્ટ્રીક ફ્રેઈટ પ્લેટફોર્મ- ઈ-ફાસ્ટ ઈન્ડિયા લોન્ચ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 13/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |