14 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટ 2022
  • જયપ્રકાશ નારાયણની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ
  • “ચાર હોર્ટિકલ્ચર એસ્ટેટ”
  • અસમાનતા સૂચકાંક ઘટાડવાની પ્રતિબદ્ધતામાં ભારતનું સ્થાન
  • લખનૌ ના રહેવાસી એક દિવસ માટે બ્રિટન દેશના હાઈ કમિશનર
  • સેબીમાં સંપૂર્ણ સમયના સભ્ય
  • 53મા “ક્ષમતા નિર્માણ કાર્યક્રમ”નું ઉદ્ઘાટન
  • પોલીસ અધિક્ષકોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન
  • “ફૂટબોલ ફોર ઓલ” કાર્યક્રમ
  • ધોની દ્વારા CSK એકેડમીનું ઉદ્ઘાટન
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ14/10/2022 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

3
Created on By educationvala13

14 October current affairs quiz

14 October current affairs quiz in gujarati

1 / 10

ભારતના લખનઉના રહેવાસી જાગૃતિ યાદવ એક દિવસ માટે કયા દેશના હાઈ કમિશનર બન્યા છે ?

2 / 10

કયા રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરમાં "ફૂટબોલ ફોર ઓલ" કાર્યક્રમ શરૂ કર્યો છે ?

3 / 10

અસમાનતા સૂચકાંક ઘટાડવાની પ્રતિબદ્ધતામાં 161 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

4 / 10

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં "ચાર હોર્ટિકલ્ચર એસ્ટેટ" સ્થાપવાની જાહેરાત કરી છે ?

5 / 10

તાજેતરમાં સેબીમાં સંપૂર્ણ સમયના સભ્ય તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે ?

6 / 10

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ કયા રાજ્યના હોસુરમાં CSK એકેડમીનું ઉદ્ઘાટન કર્યું ?

7 / 10

તાજેતરમાં 53મા "ક્ષમતા નિર્માણ કાર્યક્રમ"નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું ?

8 / 10

ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં પોલીસ અધિક્ષકોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?

9 / 10

કયા રાજ્યના સિતાબ ડાયરામાં ગૃહમંત્રી અમિત શાહે જયપ્રકાશ નારાયણની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે ?

10 / 10

કયા શહેરમાં સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ?

Your score is

The average score is 70%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/0Ar7DakK1I8

Instagram Post

https://www.instagram.com/p/CjrbPsIKJ6K/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CjrbCwnKvNV/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CjrbLt6q2yx/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!