આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- યુએસ ઓપન 2022માં મેન્સ સિંગલ ટાઈટલ વિજેતા
- સંયુક્ત લશ્કરી કવાયત “ગગન સ્ટ્રાઈક”
- યુનિફોર્મ સિવિલ કોડ પર એક સમિતિની રચના
- એશિયા કપ 2022 વિજેતા
- “ડિવોર્સ એન્ડ ડેમોક્રેસી એ હિસ્ટ્રી ઓફ પર્સનલ લો ઈન પોસ્ટ-ઈન્ડિપેન્ડન્સ ઈન્ડિયા” પુસ્તકનું વિમોચન
- ભારતમાં પ્રથમ “નેશનલ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ” નું યજમાન
- સેતુ કાર્યક્રમ
- ભારતના પૂર્વીય લશ્કરી ચોકીનું નામ જનરલ બિપિન રાવત
- વિશ્વનું પ્રથમ સંસ્કાર કેન્દ્ર
- મિસ અર્થ 2022 નો ખિતાબ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 14/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |