15 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • નવેમ્બર મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ
  • દેશનું સૌથી મોટું કન્ટેમ્પરરી આર્ટ એક્ઝિબિશન
  • શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કાર
  • ભારતીય સેનાના એરાવત વિભાગ દ્વારા પૂર્વ સંચાર બોધનું આયોજન
  • પ્રથમ ચંદ્રયાન રાશિદ સફળતાપૂર્વક લોન્ચ
  • ભારતીય ટીવી કલાકાર જાપાની અબજોપતિ યુસાકુ મેઝાવાની સાથે ચંદ્રની આસપાસની સફર માટે
  • અંડર ધ યર થિયેટર ફેસ્ટિવલની 13મી આવૃત્તિ
  • આમ આદમી પાર્ટી ભારતની રાષ્ટ્રીય પાર્ટી પાર્ટી બની
  • ફ્લેગશિપ જેન્ડર ટૂલકીટ
  • રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ15/12/2022 (ગુરુવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

5
Created on By educationvala13

15 December current affairs quiz

15 December current affairs quiz

1 / 10

25મા શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

2 / 10

ભારતીય સેનાના એરાવત વિભાગે કયા રાજ્યમાં પૂર્વ સંચાર બોધનું આયોજન કર્યું છે ?

3 / 10

તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ ચંદ્રયાન રાશિદ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે ?

4 / 10

નવેમ્બર મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ 2022 માટે કયા ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે ?

5 / 10

કઈ બેંકે તાજેતરમાં ફ્લેગશિપ જેન્ડર ટૂલકીટ લોન્ચ કરી છે ?

6 / 10

દેશનું સૌથી મોટું કન્ટેમ્પરરી આર્ટ એક્ઝિબિશન કયા રાજ્યમાં શરૂ થયું છે ?

7 / 10

કઈ ભારતીય ટીવી કલાકાર જાપાની અબજોપતિ યુસાકુ મેઝાવાની સાથે ચંદ્રની આસપાસની સફર માટે જશે ?

8 / 10

તાજેતરમાં આમ આદમી પાર્ટી ભારતની કેટલામાં નંબરની રાષ્ટ્રીય પાર્ટી બની ?

9 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં અંડર ધ યર થિયેટર ફેસ્ટિવલની 13મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે ?

10 / 10

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

Your score is

The average score is 36%

0%

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!