15 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ઝૂંપડપટ્ટી મુક્ત રાજ્ય કરવાની જાહેરાત
  • ફિટ ઈન્ડિયા સ્કૂલ વીક માસ્કોટ્સ તુફાન અને તુફાની લોન્ચ
  • ઈન્ડિયા એગ્રીબિઝનેસ બેસ્ટ સ્ટેટ એવોર્ડ
  • વિશ્વનું સૌથી ઉંચુ મતદાન મથક
  • 108 ફૂટ ઊંચી “સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પરિટી”નું અનાવરણ
  • “ઈન્ડિયા સ્ટોનમાર્ટ ઈન્ટરનેશનલ એક્ઝિબિશન”ની 11મી આવૃત્તિનું આયોજન
  • કર્મચારી રાજ્ય વીમા નિગમ “માતૃત્વ લાભ” માટે ઓનલાઈન પોર્ટલ
  • રેલવે સ્ટેશનને 4-સ્ટાર ઈટ રાઈટ સ્ટેશનનો દરજ્જો
  • આગામી 2 વર્ષ માટે ICC પ્રમુખ
  • વિશ્વ ડાયાબિટીસ દિવસ
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ15/11/2022 (સોમવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

19
Created on By educationvala13

15 November current affairs quiz

15 November current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં મધ્યપ્રદેશના કયા શહેરના રેલવે સ્ટેશનને 4-સ્ટાર ઈટ રાઈટ સ્ટેશનનો દરજ્જો મળ્યો છે ?

2 / 10

વિશ્વ ડાયાબિટીસ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

3 / 10

કયા ઓલિમ્પિક ચંદ્રક વિજેતાએ ફિટ ઈન્ડિયા સ્કૂલ વીક માસ્કોટ્સ તુફાન અને તુફાની લોન્ચ કર્યા છે ?

4 / 10

તાજેતરમાં કયા શહેરમાં વડાપ્રધાન મોદીએ 108 ફૂટ ઊંચી "સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પરિટી"નું અનાવરણ કર્યું હતું ?

5 / 10

તાજેતરમાં કોને સર્વસંમતિથી આગામી 2 વર્ષ માટે ICC પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા ?

6 / 10

તાજેતરમાં કોના દ્વારા કર્મચારી રાજ્ય વીમા નિગમ "માતૃત્વ લાભ" માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?

7 / 10

તાજેતરમાં કયા શહેરમાં "ઈન્ડિયા સ્ટોનમાર્ટ ઈન્ટરનેશનલ એક્ઝિબિશન"ની 11મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ?

8 / 10

કઈ રાજ્ય સરકારે 2023 ના અંત સુધીમાં રાજ્યને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાની જાહેરાત કરી છે ?

9 / 10

તાજેતરમાં કયા રાજ્યએ "ઈન્ડિયા એગ્રીબિઝનેસ બેસ્ટ સ્ટેટ એવોર્ડ" જીત્યો છે ?

10 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં વિશ્વનું સૌથી ઉંચુ મતદાન મથક તાશીગાંગ બનાવવામાં આવ્યું છે ?

Your score is

The average score is 68%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/qK67KEn9zzc

Leave a Comment

error: Content is protected !!