આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- વિકલાંગ લોકો માટે પ્રથમ “ધ પર્પલ ફેસ્ટ”નું આયોજન
- સૌપ્રથમ ઈન્ડિયા ગ્લોબલ ઈન્ડિયા ફોરમ 2022 નું આયોજન
- સિગારેટની ખરીદી પર પ્રતિબંધ
- “શિશુપાલ ટેકરી” ને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવશે
- વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક
- મહાકવિ સુબ્રમણ્યમ ભરથિયારની પ્રતિમાનું ક્યાં અનાવરણ
- ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ લિસ્ટ
- દેશી બદ્રી ગાયના આનુવંશિક વિકાસનું આયોજન
- 10 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડિજિટાઈઝેશન હબનું ઉદ્ઘાટન
- રમત પત્રકાર ગ્રાન્ટ વાહલનું અવસાન
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 16/12/2022 (શુક્રવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |