17 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • અવકાશમાં શૂટ કરનાર પ્રથમ અભિનેતા
  • ચોથી “વંદે ભારત” એક્સપ્રેસ ટ્રેનનો રૂટ
  • શહીદ સૈનિક વેલફેર ફંડ માટે વેબસાઈટ લોન્ચ
  • સપ્ટેમ્બર 2022 માટે ICC વુમન પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ
  • કુવૈતમાં ભારતના આગામી રાજદૂત
  • ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022
  • ઈસરો દ્વારા વન વેબના ઉપગ્રહો લોન્ચ
  • વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022
  • સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમા યોજના
  • ઈલેક્ટ્રિક સ્કૂટર “Vida VI”
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ17/10/2022 (સોમવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

3
Created on By educationvala13

17 October current affairs quiz

17 October current affairs quiz in gujarati

1 / 10

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શહીદ સૈનિક વેલફેર ફંડ માટે કઈ વેબસાઈટ લોન્ચ કરી છે ?

2 / 10

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?

3 / 10

દેશની ચોથી "વંદે ભારત" એક્સપ્રેસ ટ્રેન કયા સ્થળો વચ્ચે દોડશે ?

4 / 10

કઈ રાજ્ય સરકારે સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી ?

5 / 10

નીચેનામાંથી કોને સપ્ટેમ્બર 2022 માટે ICC વુમન પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

6 / 10

નીચેનામાંથી કોણે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022નો ખિતાબ જીત્યો છે ?

7 / 10

અવકાશમાં શૂટ કરનાર પ્રથમ અભિનેતા કોણ બન્યું છે ?

8 / 10

કઈ કંપનીએ તેનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર "Vida VI" લોન્ચ કર્યું છે ?

9 / 10

ઓક્ટોબર 2022માં આદર્શ સ્વિકાને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ?

10 / 10

ઓક્ટોબર 2022માં ઈસરો દ્વારા વન વેબના કેટલા ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે ?

Your score is

The average score is 57%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/GyMi89DNhwQ

Instagram Post

https://www.instagram.com/p/CjzGdEYIB5q/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CjzGPKRo14d/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CjzGYVbodwW/?igshid=YmMyMTA2M2Y=

Leave a Comment

error: Content is protected !!