આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- સૌથી વધુ અમૃત સરોવર તળાવો વિકસાવનાર રાજ્ય
- “અખિલ ભારતીય રાજભાષા પરિષદ”
- ટ્વિટર પર 50 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટર
- કાકડુ કવાયત
- રક્તદાન અમૃત મહોત્સવ
- વિશ્વનું સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિ સંગ્રહાલય
- પુસ્તક “રજની કે મંત્ર”
- વિશ્વ ઓઝોન દિવસ
- 5 લાખ કરોડનું માર્કેટ કેપ પાર કરનારી દેશની ત્રીજી બેંક
- ફાલ્કન 9 રોકેટ લોન્ચ કરનાર કંપની
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 17/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |