આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ Vનું સફળતાપૂર્વક પરીક્ષણ
- ઈન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડ
- ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં આર્જેન્ટિના માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી
- હોકી વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ
- રૂફટોપ સોલર સ્કીમ
- એથ્લેટ્સ વિશે સૌથી વધુ લખાયેલ યાદી
- ડેનમાર્કમાં વિપક્ષ સાથે મળીને નવી સરકાર બનાવનાર
- ભારતની પ્રથમ માસ સેગમેન્ટ ફ્લેક્સ ફ્યુઅલ કાર
- ભારતમાં પોતાનું ક્લાઈમેટ ચેન્જ મિશન શરૂ કરનાર પ્રથમ રાજ્ય
- વિજય દિવસ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 19/12/2022 (સોમવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |