આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- મહિલા એશિયા કપ વિજેતા
- હિન્દીમાં મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ આપનાર પ્રથમ રાજ્ય
- ભારતનો પ્રથમ કેબલ-કમ-સસ્પેન્શન બ્રિજ
- પબ્લિક અફેર્સ ઈન્ડેક્સની 7મી આવૃત્તિ
- રાજમાતા વિજયરાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ
- 2022 ના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળા માટે જલ જીવન મિશનનું લક્ષ્ય હાંસલ કરનાર રાજ્ય
- યુનિસેફ સાથે મળીને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાની જાહેરાત
- આઈ.ઈન્વેન્ટીવ નું ઉદ્ઘાટન
- ભારતની પ્રથમ એલ્યુમિનિયમ ફ્રેટ રેકનું ઉદ્ઘાટન
- બેંક ઓફ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 19/10/2022 (બુધવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |