આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- વિશ્વ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તી ખેલાડી
- સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી રેન્કિંગમાં ટોચનું પ્રાણી સંગ્રહાલય
- વર્લ્ડ વોટર કોંગ્રેસ એન્ડ એક્ઝિબિશન 2022
- એરીટ્રીઆમાં ભારતના નવા રાજદૂત
- ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી
- અંડર-17 સાઉથ એશિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ 2022 વિજેતા
- ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ
- ભારતમાં સૌથી કિંમતી (મૂલ્યવાન) કંપની
- વિશ્વ દર્દી સલામતી દિવસ
- કન્નડ ભાષાને ફરજિયાત બનાવવા માટે કાયદો ઘડનાર રાજ્ય
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 19/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |