આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- “અરુણોદય 2.0 યોજના”
- “ઓપન એર મ્યુઝિયમ” વિકસાવવાની જાહેરાત
- યુનાઈટેડ નેશન્સ પ્રો-વુમન કમિશન
- ત્રીજો અંધ T20 વર્લ્ડ કપ
- FIH ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ 2023ની સત્તાવાર ભાગીદાર કંપની
- નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર
- 2032 ઓલિમ્પિક આયોજન સમિતિના CEO
- ફિફા વર્લ્ડ કપ
- સૌથી યુવા ટેસ્ટ ક્રિકેટર
- તંદૂર રેડગ્રામને GI ટેગ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 20/12/2022 (મંગળવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |