20 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • 75મા સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુના ચિત્રવાળી ટપાલ ટિકિટ બહાર
  • 60 વર્ષ પછી કયા દેશની વસ્તીમાં ઘટાડો
  • ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેંકે તેના નફામાં 12 ટકાનો વધારો
  • ઓ.પી.ગી.સી.માં ભાગીદારીનું વિનિવેશ
  • G 20ની સ્વાસ્થ્ય સમૂહની પહેલી બેઠક
  • ઈન્ટરનેશનલ વન-ડે ક્રિકેટમાં 200 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર
  • નરેન્દ્ર મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તક
  • વડાપ્રધાન પદેથી રાજીનામું
  • “ઈ-મહાકુંભ” પોર્ટલ
  • એચ.એલ.વી (HLV) ફિલ્મ સિટી
વિષયકરંટ અફેર્સ
તારીખ20/01/2023 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
12
Created on By educationvala13

20 January current affairs quiz

20 January current affairs quiz in gujarati

1 / 10

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કઈ બેંકે તેના નફામાં 12 ટકાનો વધારો કર્યો છે ?

2 / 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત "એક્ઝામ વોરિયર્સ" પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં કોણ દ્વારા વિમોચન કરવામાં આવ્યું ?

3 / 10

નીચેનામાંથી કયા દેશે તેના 75મા સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુના ચિત્રવાળી ટપાલ ટિકિટ બહાર પાડી છે ?

4 / 10

ઈન્ટરનેશનલ વન-ડે ક્રિકેટમાં 200 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર કોણ બન્યો છે ?

5 / 10

G 20ની સ્વાસ્થ્ય સમૂહની પહેલી બેઠક કયા યોજાય હતી ?

6 / 10

કયા દેશના વડાપ્રધાનએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે ?

7 / 10

60 વર્ષ પછી કયા દેશની વસ્તીમાં ઘટાડો થયો છે ?

8 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં એચ.એલ.વી (HLV) ફિલ્મ સિટી બનાવવામાં આવી છે ?

9 / 10

તાજેતરમાં "ઈ-મહાકુંભ" પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

10 / 10

ઓડિશા સરકારે ઓ.પી.ગી.સી.માં કેટલા ટકા ભાગીદારીનું વિનિવેશ કરવાની દરખાસ્ત કરી છે ?

Your score is

The average score is 64%

0%

Current affairs PDF

Current affairsPDF
20 January 2023Download

Leave a Comment

error: Content is protected !!