20 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • T20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી
  • “ધ સેવન મૂન્સ ઑફ માલી અલ્મેડા” માટે 2022નું બુકર પ્રાઈઝ
  • ઈન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલી
  • માછલી ઉત્પાદનમાં ભારતનો ક્રમ
  • વર્ષ 2023માં એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન
  • ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિને 2022 માટે પ્રતિષ્ઠિત અનુવ્રત પુરસ્કાર
  • દિલીપ મહાલનોબિસનું નિધન
  • ત્રીજો વિશ્વ કુચીપુડી નાટ્યોત્સવ
  • સૈયદ એક્સેલન્સ એવોર્ડ 2022
  • સાન ડિએગો ઓપન ટેનિસ ટાઈટલ વિજેતા
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ20/10/2022 (ગુરુવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

2
Created on By educationvala13

20 October current affairs quiz

20 October current affairs quiz in gujarati

1 / 10

કયા ટેનિસ ખેલાડીએ સાન ડિએગો ઓપન ટેનિસ ટાઈટલ જીત્યું ?

2 / 10

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનની જાહેરાત મુજબ માછલી ઉત્પાદન માં ભારત કેટલામાં ક્રમે છે ?

3 / 10

ઓઆરએસના પિતા તરીકે જાણીતી કઈ વ્યક્તિનું તાજેતરમાં અવસાન થયું છે ?

4 / 10

ઈન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલી ભારતની યજમાનીમાં કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી ?

5 / 10

કયો દેશ વર્ષ 2023માં એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરશે ?

6 / 10

તાજેતરમાં ત્રીજો વિશ્વ કુચીપુડી નાટ્યોત્સવ ક્યાં શરૂ થયો છે ?

7 / 10

કયા ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિને 2022 માટે પ્રતિષ્ઠિત અનુવ્રત પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

8 / 10

કયા દેશના લેખક રોહન કરુણાતિલકાએ નવલકથા "ધ સેવન મૂન્સ ઑફ માલી અલ્મેડા" માટે 2022નું બુકર પ્રાઈઝ જીત્યું છે ?

9 / 10

કયા દેશના પ્રખ્યાત ઈતિહાસકાર પ્રો. બાર્બરા મેટકાફને સર સૈયદ એક્સેલન્સ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ?

10 / 10

T20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો છે ?

Your score is

The average score is 50%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/MaiktQH4H-o

Instagram Post

https://www.instagram.com/p/Cj68h-IhH1v/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cj68LF6hQf3/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cj68U4GB_AO/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!