20 september current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ફોરેન્સિક પુરાવાના સંગ્રહને ફરજિયાત બનાવનાર દેશની પ્રથમ સેના / પોલીસ
  • ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન
  • BLO ઈ-મેગેઝિન
  • ભારતના 76મા ચેસ ગ્રાન્ડ માસ્ટર
  • નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ
  • રામકૃષ્ણ મિશનનો “જાગૃતિ કાર્યક્રમ”
  • SC, ST અને અન્ય માટે અનામત વધારીને 77 %
  • રોજર ફેડરર ની ટેનિસમાંથી નિવૃત્તિ
  • વિશ્વ વાંસ દિવસ
  • ભારતીય મૂળના અમેરિકાના રાજદૂત “શેફાલી રાઝદાન”
વિષયકરંટ અફેર્સ
તારીખ20/09/2022
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)

Current affairs quiz

61
Created on By educationvala13

20 September Current Affairs Quiz

20 September Current Affairs Quiz In Gujarati

1 / 10

વિશ્વ વાંસ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

2 / 10

ભારતના 76મા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે ?

3 / 10

કયા કેન્દ્રીય મંત્રીએ રામકૃષ્ણ મિશનનો "જાગૃતિ કાર્યક્રમ" શરૂ કર્યો છે ?

4 / 10

કઈ રાજ્ય સરકારે SC, ST અને અન્ય માટે અનામત વધારીને 77% કરી છે ?

5 / 10

તાજેતરમાં BLO ઈ-મેગેઝિન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ?

6 / 10

તાજેતરમાં, ભારતીય મૂળની "શેફાલી રાઝદાન" ને નેધરલેન્ડ્સમાં કયા દેશના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવી છે ?

7 / 10

અનુભવી ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી છે, તે કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ?

8 / 10

અમદાવાદ મેડિકલ કોલેજનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું ?

9 / 10

કઈ રાજ્ય સરકારે રાજ્યવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન શરૂ કર્યું છે ?

10 / 10

ફોરેન્સિક પુરાવાના સંગ્રહને ફરજિયાત બનાવનાર દેશની પ્રથમ સેના / પોલીસ કઈ બની છે ?

Your score is

The average score is 73%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/__wTVAJbWTo

Instagram Post

https://www.instagram.com/p/CitlCTQoU2E/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CitlHk-INjH/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CitlMCCoew6/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!