આજના કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો
- ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકનું આયોજન
- IEI ઈન્ડસ્ટ્રી એક્સેલન્સ એવોર્ડ 2022
- વિવો પ્રો કબડ્ડી લીગ 2022
- “લમ્પી રોગ” માટે મફત રસીકરણની જાહેરાત
- સાન ફ્રાન્સિસ્કો અને મુંબઈ શહેર વચ્ચે સીધી ફ્લાઈટનું ઉદ્ઘાટન
- આંતરરાષ્ટ્રીય મિશન “સ્ટોવ”
- મિસિસ વર્લ્ડ 2022
- “ફ્રેન્ડ્સ ઓફ લાયબ્રેરી” યોજના
- બિહારના નવા ડીજીપી
- આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 21/12/2022 (બુધવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |