21 January current affairs

આજના કરંટ અફેર્સ ના મહત્વના મુદ્દા

  • ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર
  • સૌથી વધુ ઓનલાઈન ગેમ્સ રમતું રાજ્ય
  • ફેડરલ બેંક લિટરરી એવોર્ડ 2022
  • ઈ-ગવર્નન્સ મોડમાં સંપૂર્ણપણે શિફ્ટ થનાર પ્રથમ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ
  • ભારતના પ્રખ્યાત સાંચી દરવાજાની પ્રતિકૃતિ
  • ભારતીય શહેર વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું 18મું વૈશ્વિક કેન્દ્ર
  • પ્રથમ વૈશ્વિક પ્રવાસન રોકાણકાર સમિટનું આયોજન
  • હાઈડ્રોજન સંચાલિત ટ્રકના વિકાસની જાહેરાત
  • 13મી ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી અધ્યક્ષપદ
  • ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર
વિષયકરંટ અફેર્સ
તારીખ21/01/2023 (શનિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
7
Created on By educationvala13

21 January current affairs quiz

21 January current affairs quiz in gujarati

1 / 10

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય કયા શહેરમાં 10 થી 12 એપ્રિલ 2023 દરમિયાન પ્રથમ વૈશ્વિક પ્રવાસન રોકાણકાર સમિટનું આયોજન કરશે ?

2 / 10

નીચેનામાંથી કયા દેશે 13મી ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સીનું અધ્યક્ષપદ સંભાળ્યું છે ?

3 / 10

ઈ-ગવર્નન્સ મોડમાં સંપૂર્ણપણે શિફ્ટ થનાર પ્રથમ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ?

4 / 10

કયું ભારતીય શહેર વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું 18મું વૈશ્વિક કેન્દ્ર બનશે ?

5 / 10

કયો દેશ તાજેતરમાં ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો છે ?

6 / 10

ભારતમાં સૌથી વધુ ઓનલાઈન ગેમ્સ રમતા રાજ્યોમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે ?

7 / 10

ભારતના પ્રખ્યાત સાંચી દરવાજાની પ્રતિકૃતિ કયા દેશમાં અનાવરણ કરવામાં આવી છે ?

8 / 10

ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

9 / 10

ફેડરલ બેંક લિટરરી એવોર્ડ 2022 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

10 / 10

નીચેનામાંથી કઈ કંપનીએ હાઈડ્રોજન સંચાલિત ટ્રકના વિકાસની જાહેરાત કરી છે ?

Your score is

The average score is 63%

0%

Current affairs PDF

21 January 2023Download

Leave a Comment

error: Content is protected !!