21 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સબ-13s હર્ડલ્સ દોડનારી પ્રથમ ભારતીય મહિલા
  • બંધન બેંકના એમ્બેસેડર
  • સ્લોવાક રિપબ્લિકમાં ભારતના આગામી રાજદૂત
  • પ્રથમ ગેમ્સ ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગ
  • ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ
  • કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ
  • 22મી વિશ્વ બ્લોકચેન સમિટ
  • GI મહોત્સવ 2022
  • વિશ્વ આંકડાકીય દિવસ
  • ટેનિસ સ્ટાર ખેલાડીના નામ પર ભમરાને નામ
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ21/10/2022 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

1
Created on By educationvala13

21 October current affairs quiz

21 October current affairs quiz in gujarati

1 / 10

કયા શહેરમાં GI મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ?

2 / 10

તાજેતરમાં સબ-13s હર્ડલ્સ દોડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે ?

3 / 10

પ્રથમ ગેમ્સ ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગ કયા શહેરમાં યોજાશે ?

4 / 10

કયા વરિષ્ઠ ICAS અધિકારીએ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ?

5 / 10

બંધન બેંક દ્વારા કયા ભારતીય ક્રિકેટને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

6 / 10

સ્લોવાક રિપબ્લિકમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

7 / 10

તાજેતરમાં જાહેર કરાયેલ ફ્રીડમ હાઉસના ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ?

8 / 10

સર્બિયન વૈજ્ઞાનિકોએ કઈ ટેનિસ સ્ટાર ખેલાડીના નામ પર ભમરાને નામ આપ્યું છે ?

9 / 10

વિશ્વ આંકડાકીય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

10 / 10

કયા શહેરમાં 22મી વિશ્વ બ્લોકચેન સમિટ શરૂ કરવામાં આવી છે ?

Your score is

The average score is 80%

0%

YouTube માં વિડિયો જોવા માટે

Instagram Post

https://www.instagram.com/p/Cj9iUZfhgPX/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cj9huTkBCjL/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/Cj9iKhtB8oh/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!