21 September current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  1. પ્રોપર્ટી રજીસ્ટ્રેશનનું ડિજીટલાઈઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય
  2. ઈ.વી. રામાસામી (પેરિયાર)ના જન્મદિવસ નિમિતે “સામાજિક ન્યાય દિવસ”
  3. ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022
  4. 2023માં મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની યજમાની કરનાર દેશ
  5. ભારતનું પ્રથમ સ્વચ્છ સુજલ પ્રદેશ
  6. સચિવાલયનું નામ “ડૉ બીઆર આંબેડકર” રાખવાની જાહેરાત
  7. દેશનું પ્રથમ ડીજીટલ એડ્રેસ ધરાવતું સીટી
  8. 2023માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની યજમાની કરનાર દેશ
  9. ઉભરતા કાયદાઓના મુદ્દે એક કોન્ફરન્સ નું ઉદઘાટન
  10. ફ્રાન્સ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત ભારતીય
વિષયકરંટ અફેર્સ
તારીખ21/09/2022
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)

Current affairs quiz

28
Created on By educationvala13

21 September current affairs quiz

21 September current affairs quiz in gujarati

1 / 10

કયો દેશ 2023માં મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની યજમાની કરશે ?

2 / 10

સ્વાતિ પીરામલને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે ?

3 / 10

તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022માં કોણ ટોચ પર છે ?

4 / 10

કયો દેશ 2023માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની યજમાની કરશે ?

5 / 10

પ્રોપર્ટી રજીસ્ટ્રેશનનું ડિજીટલાઈઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

6 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં ઉભરતા કાયદાના મુદ્દાઓ પર એક કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ?

7 / 10

કઈ રાજ્ય સરકારે તેના સચિવાલયનું નામ "ડૉ બીઆર આંબેડકર" રાખવાની જાહેરાત કરી છે ?

8 / 10

કોને ભારતનું પ્રથમ સ્વચ્છ સુજલ પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

9 / 10

દેશનું પ્રથમ ડીજીટલ એડ્રેસ ધરાવતું સીટી કયું હશે ?

10 / 10

સુધારાવાદી નેતા ઈ.વી. રામાસામી (પેરિયાર)ના જન્મદિવસે કયું રાજ્ય "સામાજિક ન્યાય દિવસ" ઉજવે છે ?

Your score is

The average score is 85%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/yIV4LtfqEGo

Instagram Post

https://www.instagram.com/p/CiwXcltsSnE/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CiwXhj4MyVL/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CiwX2q4sQsv/?igshid=YmMyMTA2M2Y=

Leave a Comment

error: Content is protected !!