આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- મહિલા હોકી FIH નેશન્સ કપ 2022
- ઈન્ટરનેશનલ વર્લ્ડ ટેનિસ ચેમ્પિયન 2022
- 11મા વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2022માં ભારતનો ક્રમ
- PETA ઈન્ડિયાની 2022 પર્સન ઓફ ધ યર અભિનેત્રી
- આંતરરાષ્ટ્રીય કલા ઉત્સવ
- “ધ લાઈટ વી કેરીઃ ઓવરકમિંગ ઈન અનસર્ટેન ટાઈમ્સ” નામનું પુસ્તક
- “ગૃહ પ્રવેશ કાર્યક્રમ” નું ઉદ્ઘાટન
- ફિફા વર્લ્ડ કપ 2022માં ગોલ્ડન બોલ એવોર્ડથી સન્માનિત ખેલાડી
- દેશની સૌથી લાંબી એસ્કેપ ટનલનું ઉદ્ઘાટન
- પીએ સંગમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 22/12/2022 (ગુરુવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |