22 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • નોર્થ ઈસ્ટ ઓલિમ્પિક ગેમ્સ
  • “અમર સરકાર” પોર્ટલ
  • ભારતનું પ્રથમ હાથી મૃત્યુ ઓડિટ માળખું
  • ભારતીય સેનાની પ્રથમ મહિલા સ્કાયડાઇવર
  • જનરલ મનોજ પાંડેને ગાર્ડ ઓફ ઓનર
  • “સી સ્વોર્ડ 2” માં INS ત્રિકાન્ડ જહાજ
  • કુટુંબ નિયોજનમાં નેતૃત્વ માટે એક્સેલ એવોર્ડ 2022
  • ONGCના આગામી વડા
  • ઉત્તરાખંડ હાઈકોર્ટ
  • વિશ્વ ટેલિવિઝન દિવસ
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ22/11/2022 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

11
Created on By educationvala13

22 November current affairs quiz

22 November current affairs quiz in gujarati

1 / 10

નોર્થ ઈસ્ટ ઓલિમ્પિક ગેમ્સમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે ?

2 / 10

કઈ રાજ્ય સરકારે "અમર સરકાર" પોર્ટલ શરૂ કર્યું છે ?

3 / 10

તાજેતરમાં ભારતીય સેનાની પ્રથમ મહિલા સ્કાયડાઇવર કોણ બની છે ?

4 / 10

થાઈલેન્ડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં કુટુંબ નિયોજનમાં નેતૃત્વ માટે એક્સેલ એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો ?

5 / 10

વિશ્વ ટેલિવિઝન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

6 / 10

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ગાર્ડ ઓફ ઓનર ક્યાં આપવામાં આવ્યું છે ?

7 / 10

ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં સંયુક્ત દરિયાઈ દળોની આગેવાની હેઠળના ઓપરેશન "સી સ્વોર્ડ 2" માં નૌકાદળના ક્યા જહાજે ભાગ લીધો હતો ?

8 / 10

ભારતનું પ્રથમ હાથી મૃત્યુ ઓડિટ માળખું કઈ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ?

9 / 10

તાજેતરમાં ONGCના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

10 / 10

ઉત્તરાખંડ હાઈકોર્ટને નૈનીતાલથી ક્યાં ખસેડવામાં આવશે ?

Your score is

The average score is 71%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/_mekvE_rT5U

2 thoughts on “22 November current affairs”

Leave a Comment

error: Content is protected !!