22 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સેમિકોન ઈન્ડિયા ફ્યુચર ડિઝાઈન રોડ શો
  • કોંગ્રેસના નવા પ્રમુખ
  • કે.બી.એલ. શતાબ્દી ડિપોઝિટ સ્કીમ
  • રાજ્યની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમ કોલેજનું ઉદ્ઘાટન
  • ઈન્ડિયન નેવી સેલિંગ ચેમ્પિયનશિપ 2022
  • એશિયાના સૌથી મોટા કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન
  • મહેસૂલ વિભાગના નવા સચિવ
  • “ધન વર્ષ” યોજના
  • પોલીસ સ્મૃતિ દિવસ
  • “વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ”ને 7મા ટાઈગર રિઝર્વ તરીકે મંજૂરી
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ22/08/2022 (શુક્રવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

1
Created on By educationvala13

22 October current affairs quiz

22 October current affairs quiz in gujarati

1 / 10

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કયા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે ?

2 / 10

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પ્રથમ સેમિકોન ઈન્ડિયા ફ્યુચર ડિઝાઈન રોડ શો કયા રાજ્યમાં શરૂ કર્યો ?

3 / 10

તાજેતરમાં કોના દ્વારા નવી "ધન વર્ષ" યોજના શરૂ કરવામાં આવી છે ?

4 / 10

તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમ કોલેજનું ઉદ્ઘાટન કર્યું છે ?

5 / 10

તાજેતરમાં મહેસૂલ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 10

તાજેતરમાં કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

7 / 10

પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

8 / 10

કઈ બેંકે કે.બી.એલ. શતાબ્દી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે ?

9 / 10

ઈન્ડિયન નેવલ એકેડમીએ ઈન્ડિયન નેવી સેલિંગ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કયા રાજ્યમાં કર્યું છે ?

10 / 10

તાજેતરમાં "વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ"ને કયા રાજ્યના 7મા ટાઈગર રિઝર્વ તરીકે મંજૂરી આપવામાં આવી છે ?

Your score is

The average score is 40%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/CqzNfx3uCMs

Instagram Post

https://www.instagram.com/p/CkAB_tBBB_g/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CkAByLNBIwL/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/CkAB7mmBDWb/?igshid=YmMyMTA2M2Y=

Leave a Comment

error: Content is protected !!