આજના કરંટ અફેર્સના મુદ્દા
- મેક્સ લાઈફના બ્રાન્ડ એમ્બેસેડર
- રાજ્યના વિધાનસભા સત્રમાં પ્રથમ વખત મહિલા સભ્યો માટે એક દિવસ અનામત
- “CM દા હૈસી” પોર્ટલ
- નીતિ આયોગની તર્જ પર રાજ્ય સ્તરની સંસ્થા
- પ્રવાસન મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ
- નામિબિયા થી લાવેલ માદા ચિત્તાનું નામકરણ
- વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી
- ડુરંડ કપ 2022 વિજેતા
- શાળાઓમાં ફરજીયાત રમતગમતનો સમયગાળો અને નો બેગ ડે શરૂ કરવાનો નિર્ણય
- 512 નવા ઈન્દિરા રસોડા
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 22/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |