આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો”
- INS અજય ભારતીય જહાજ
- વિશ્વનું પ્રથમ ક્લોનિંગ પ્રાણી “માયા”
- સૈફ (SAFF) મહિલા ચેમ્પિયનશિપ 2022 વિજેતા
- “ગ્લોબલ ફિનટેક સમિટ” 2022
- “કારગિલ ઈન્ટરનેશનલ મેરેથોન”
- પ્રથમ ત્રિપક્ષીય વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન
- “વી કેર” પહેલ
- આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ
- પ્રથમ ચંદ્ર રોવર “રાશીદ”
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 23/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |