આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ભારતીય સેનાના દક્ષિણ પશ્ચિમ કમાન્ડ દ્વારા “શત્રુનાશ અભ્યાસ”
- સૌથી વધુ સ્થાપિત ગ્રીડ-ઈન્ટરેક્ટિવ રિન્યુએબલ એનર્જી ક્ષમતાની યાદી
- સીતામઢી જિલ્લામાં સીતા માતાની 251 ફૂટ ઊંચી પ્રતિમા
- 25મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ
- નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ 2022
- પ્રથમ યુનાની દવા પ્રાદેશિક કેન્દ્રનું ઉદ્ઘાટન
- 13મી દ્વિપક્ષીય નૌકા કવાયત નસીમ અલ બહર 2022
- મુખ્યમંત્રી શિક્ષણ પુરસ્કાર યોજના
- યુનેસ્કો મદનજીત સિંહ એવોર્ડ 2022
- સુમિત્રા ચરત રામ પુરસ્કાર
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 24/11/2022 (ગુરુવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |
Current affairs Quiz
YouTube માં વિડિયો જોવા માટે