આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- દેશની સૌથી લાંબી ક્રુઝ સેવા
- ચેન્નાઈ ઓપન 2022નો ખિતાબ જીતનાર ખેલાડી
- “દૌલતાબાદ કિલ્લા” નું નામ બદલીને “દેવગીરી કિલ્લો”
- ચામડાના ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે “સ્કેલ” એપ
- વરિષ્ઠ RSS પ્રચારકનું નિધન
- ભારતીય કોસ્ટ ગાર્ડ્સની સયુંકત તાલીમ
- મોબાઈલ એટેન્ડન્સ એપ્લિકેશન
- નોર્થ ચેનલ પાર કરનાર પૂર્વોત્તરમાંથી પ્રથમ તરવૈયા
- આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ
- માસિક સ્વાસ્થ્ય માટે પ્રોજેક્ટ “સારસ”
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 24/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |